સારસ્વત શિક્ષક મિત્રોને,
મારા સાદર પ્રણામ,
અહીં, આપને ઉપયોગી થાય એવાં પત્રકો આપવામાં આવ્યાંં છે. તમામ પત્રકો વર્ડમાં બનાવેલાંં છે અને A4 સાઈઝમાં સેટ કરેલાંં છે. આપને એમાં કોઈ સુધારા-વધારા કરવાની જરૂર જણાય તો કરી શકો છો. આપના સૂચનો નીચે કૉમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.
પૂરા પગારમાં આવ્યા પછી, ભરવાનાંં પત્રકો-
૧. જૂથવીમા ફોર્મ
૨. મેડિકલ વિકલ્પ ફોર્મ
૩. સામાન્ય નિયુક્તિ ફોર્મ
૪. સી.પી.એફ. ખાતુ ખોલવા માટે (ગુજરાતીમાં) પરિશિષ્ટ- ૧ અનેે પરિશિષ્ટ- ૨ અને ૨ ક
૫. સી.પી.એફ. ખાતુ ખોલવા માટે (અંગ્રેજીમાં) Annexure-2 and Schedule-2A
૬. PRAN કીટ માટેનું ફોર્મ- CSRF Ver 1.4
:: પ્રથમ ઉ.પ.ધો.ની દરખાસ્ત કરતી વખતે જોડવાના આધારો ::
૬. અનુસૂચિ- ૨ થી ૬⇒ ડાઉનલોડ કરો
૭. ઉપધો મેળવવાના વિકલ્પનું પ્રમાણપત્ર (અંગ્રેજીમાં)⇒ ડાઉનલોડ કરો
૮. ખાતાકીય તપાસ ચાલુ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર⇒ડાઉનલોડ કરો
૯. સરકારી લેણું છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર⇒ડાઉનલોડ કરો
૧૦. છેલ્લા પાંચ વર્ષના ખાનગી અહેવાલ⇒ડાઉનલોડ કરો
૧૧. ઉ.પ.ધો.નું (સાતમા પગાર પંચ અન્વયે) બાંહેધરી પત્રક⇒ડાઉનલોડ કરો
૧૨. દરખાસ્ત પત્રક⇒ડાઉનલોડ કરો
નોંધ- તારીખો આવતી હોય ત્યાં, હાઈલાઈનરનો ઉપયોગ કરવો, જેથી તારીખની ચકાસણી સરળતાથી થઈ શકે. અહીં, આપવામાં આવેલાંં તમામ પત્રકો wordમાં બનાવેલાંં છે. આપ તેમાં સુધારા-વધારા કરી શકો છો. આભાર.....
⍈ Food Security Allowance અંતર્ગત લાભ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું પત્રક- ૧,૨,૩ (ચારેય રાઉન્ડ- કુલ પત્રકો- ૧૨) Excel ફોર્મેટમાં ⇒ ડાઉનલોડ કરો
⍈ Home Learning અંતર્ગત સર્વે કરવાનું પત્રક ⇒ડાઉનલોડ કરો
⍈ ટેબ્લેટ મળ્યા બદલની પહોંચ Word File⇒ ડાઉનલોડ કરો
PDF File⇒ ડાઉનલોડ કરો
ઘરે શીખીયે | જૂન-2020 | અધ્યયન નિષ્પત્તિની યાદી | Google Formની લિંક | મૂલ્યાંકન પત્રક
૧. જૂથવીમા ફોર્મ
૨. મેડિકલ વિકલ્પ ફોર્મ
૩. સામાન્ય નિયુક્તિ ફોર્મ
૪. સી.પી.એફ. ખાતુ ખોલવા માટે (ગુજરાતીમાં) પરિશિષ્ટ- ૧ અનેે પરિશિષ્ટ- ૨ અને ૨ ક
૫. સી.પી.એફ. ખાતુ ખોલવા માટે (અંગ્રેજીમાં) Annexure-2 and Schedule-2A
૬. PRAN કીટ માટેનું ફોર્મ- CSRF Ver 1.4
:: પ્રથમ ઉ.પ.ધો.ની દરખાસ્ત કરતી વખતે જોડવાના આધારો ::
૧. સર્વિસ બૂકનું
પ્રથમ પાનું
૨. નિમણૂંકની
નોંધનું પાનું- (નિમણૂંકની તારીખ આવવી જરૂરી છે)/(નિમણૂંકનો આદેશ જોડવો)
૩. પુરા પગારમાં
સમાવ્યાની નોંધનું પાનું- (પુરા પગારમાં સમાવ્યાની તારીખ આવવી જરૂરી છે)/(પુરા પગારમાં
સમાવ્યાનો આદેશ જોડવો)
૪. સીસીસી
માર્કશીટ (ccc પાસ કર્યાની તારીખ આવી જરૂરી છે) અને
સીસીસીની નોંધ કર્યાની સર્વિસ બૂકનું પાનું/ GTUમાં પરીક્ષા પાસ કરી હોય તો, નોટીફીકેશન
પણ જોડવું.
૫. હિન્દીની પરીક્ષા પાસ કર્યાની નોંધનું
સર્વિસબુકનું પાનું કે હિન્દી
પાસ કર્યાની પરીક્ષાની માર્કશીટ૬. અનુસૂચિ- ૨ થી ૬⇒ ડાઉનલોડ કરો
૭. ઉપધો મેળવવાના વિકલ્પનું પ્રમાણપત્ર (અંગ્રેજીમાં)⇒ ડાઉનલોડ કરો
૮. ખાતાકીય તપાસ ચાલુ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર⇒ડાઉનલોડ કરો
૯. સરકારી લેણું છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર⇒ડાઉનલોડ કરો
૧૦. છેલ્લા પાંચ વર્ષના ખાનગી અહેવાલ⇒ડાઉનલોડ કરો
૧૧. ઉ.પ.ધો.નું (સાતમા પગાર પંચ અન્વયે) બાંહેધરી પત્રક⇒ડાઉનલોડ કરો
૧૨. દરખાસ્ત પત્રક⇒ડાઉનલોડ કરો
નોંધ- તારીખો આવતી હોય ત્યાં, હાઈલાઈનરનો ઉપયોગ કરવો, જેથી તારીખની ચકાસણી સરળતાથી થઈ શકે. અહીં, આપવામાં આવેલાંં તમામ પત્રકો wordમાં બનાવેલાંં છે. આપ તેમાં સુધારા-વધારા કરી શકો છો. આભાર.....
⍈ Food Security Allowance અંતર્ગત લાભ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું પત્રક- ૧,૨,૩ (ચારેય રાઉન્ડ- કુલ પત્રકો- ૧૨) Excel ફોર્મેટમાં ⇒ ડાઉનલોડ કરો
⍈ Home Learning અંતર્ગત સર્વે કરવાનું પત્રક ⇒ડાઉનલોડ કરો
⍈ ટેબ્લેટ મળ્યા બદલની પહોંચ Word File⇒ ડાઉનલોડ કરો
PDF File⇒ ડાઉનલોડ કરો
ઘરે શીખીયે | જૂન-2020 | અધ્યયન નિષ્પત્તિની યાદી | Google Formની લિંક | મૂલ્યાંકન પત્રક
ધોરણ |
અધ્યયન નિષ્પત્તિની
યાદી |
Google
Formની લિંક |
મૂલ્યાંકન પત્રક |
1 |
|||
2 |
|||
3 |
|||
4 |
|||
5 |
|||
6 |
|||
7 |
|||
8 |
BLO માટે ઉપયોગી
(1) વર્ષ- 2001-2002 માં જન્મ થયો હોય તેની વિગત દર્શાવતું પત્રક- ડાઉનલોડ કરો
(2)
આપનું કામ ખુબ જ જોરદાર છે સાહેબ. અભિનંદન
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ-ખૂબ આભાર.
કાઢી નાખોkhub j saras
કાઢી નાખોખૂબ સારી માહિતી છે. સર્વિસ બુક મા કરવામાં આવતી દરેક પ્રકારની નોંધોની સંપૂર્ણ વિગતો ફોર્મ વગેરે મૂકવું અને સંપૂર્ણ પ્રોસેસ સમજાવવી. આભાર
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ-ખૂબ આભાર.
કાઢી નાખોGood work amitbhai
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ ખૂબ આભાર🙏
કાઢી નાખોઅમિત ભાઈ ડોક્યુમેન્ટ ખૂબ ઉપયોગી મૂક્યા છે. Best work....
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ ખૂબ આભાર🙏
કાઢી નાખોઆભાર આપ સાહેબશ્રીનો.
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ ખૂબ આભાર🙏
કાઢી નાખોBest work for all education's departments our friends
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ ખૂબ આભાર🙏
કાઢી નાખોGood Work
જવાબ આપોકાઢી નાખોઆપનો ખૂબ ખૂબ આભાર🙏
કાઢી નાખોખૂબ સરસ માહિતી આપી છે. અમિતભાઇ તમે. આભાર.
જવાબ આપોકાઢી નાખોખૂબ સરસ માહિતી છે.આપનો ખુબ ખુબ આભાર
જવાબ આપોકાઢી નાખોVery nice good work
કાઢી નાખોઆપનો ખૂબ-ખૂબ આભાર.....
કાઢી નાખોKeep giving such useful information
કાઢી નાખોભાઈ
જવાબ આપોકાઢી નાખોતમારુ કામ ખુબજ સરસ છે.
આપનો ખૂબ-ખૂબ આભાર.....
કાઢી નાખોજુલાઈની નિષ્પતીઓ હોય તો મૂકો
જવાબ આપોકાઢી નાખોઆવશે એટલે ચોક્કસ મૂકીશ.
કાઢી નાખો
કાઢી નાખોખૂબ સારી કામગીરી છે
Very good work
જવાબ આપોકાઢી નાખોjully ni nishpati hoyto muko
જવાબ આપોકાઢી નાખોok
જવાબ આપોકાઢી નાખોજુલાઈ નુ મૂલ્યાંકન ફોર્મેટ નથી
જવાબ આપોકાઢી નાખોVERY GOOD VERK AMITBHAI - JASMIN PITHADIYA
જવાબ આપોકાઢી નાખોVery good work Amitbhai
જવાબ આપોકાઢી નાખોFont Kya che... Gujarati dekhatu nthi
જવાબ આપોકાઢી નાખો