Memory Games

✪ Memory Game- યાદશક્તિની રમત ✪

➤ આ યાદશક્તિની રમતમાં ઊંધાં ફ્લેશકાર્ડ આપેલાં છે. ફ્લેશકાર્ડને           ક્લિક કરતાં, ચત્તું થાશે.   
➤ તમારે ફ્લેશકાર્ડનું સ્થાન યાદ રાખવાનું છે. 
➤ બે સરખાં ફ્લેશકાર્ડની જોડી શોધવાની છે. 
➤ ફ્લેશકાર્ડની જોડી થાશે, એટલે તેનાં વિશે થોડી માહિતી આવશે.
➤ તમે Game પૂરી કરવામાં કેટલો સમય લીધો? અને ફ્લેશકાર્ડ કેટલી વખત ક્લિક કર્યાં?- એ પણ આપ છેલ્લે જોઈ શકશો.

1.  ભારતીય વૈજ્ઞાનિકો- ભાગ 1  
2.  ભારતીય વૈજ્ઞાનિકો- ભાગ 2  
3.  રંગો- ભાગ 1 
4.  રંગો- ભાગ 2  
5.  આકારો- ભાગ 1 
6.  આકારો- ભાગ 2 
7.  વર્તુળો  
8.  રંગબેરંગી વર્તુળો- ભાગ 1 
9.  રંગબેરંગી વર્તુળો- ભાગ 2 
10. ચોરસમાં રંગબેરંગી વર્તુળો 
11. રંગબેરંગી વરસતા બરફના ટુકડાઓ   


વધુ યાદશક્તિની રમત માટે મુલાકત લેતા રહો..... 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો